---------------------------------------------

FPS Commission 

  


---------------------------------------------

હાલમાં વાજબી ભાવ ના દુકાન સંચાલકો દ્વારા જે તે માસ દરમ્યાન સંબંધિત રજીસ્ટરમાં નોંધીને Offline Sale થયેલ હોય, તેવા કિસ્સામાં જે offline sale થયેલ છે તેની વિગતોની સબંધિત મામલતદાર / ઝોનલ અધિકારીશ્રી દ્રારા ચકાસણી કરાયા બાદ તે પછીના માસની પાંચમી તારીખ સુધીમાં પીડીએસ સીસ્ટમમાં upload કરવા સુચના આપેલ હતી. તેના બદલે હવે એટલે કે “માહે ઓગસ્ટ -૧૯ થી વાજબી ભાવની દુકાનદાર દ્વારા જે તે માસ દરમ્યાન જે Offline Sale થયેલ હોય તેની વિગતોની સબંધિત મામલતદાર / ઝોનલ અધિકારીશ્રી દ્રારા ચકાસણી કરાયા બાદ તે માસ અંતિત સુધીમાં પીડીએસ સીસ્ટમમાં upload કરવાની રહે છે.

  


---------------------------------------------

 ઇ-એફ.પી.એસ. સાથે જોડાયેલ  કેરોસિન છૂટક-ફેરિયાઓના કાર્ડ ઉપર કેરોસિનની રિસીપ્ટ ઇ-એફ.પી.એસ માં બનશે નહીં. તેમજ તેમની કૂપન પણ બનશે નહીં. કેરોસિન સિવાયની અન્ય ચીજ વસ્તુની રિસીપ્ટ નિયમ મુજબ બની શકશે.

  


---------------------------------------------

 જો iPDS / PDS સાઇટ માં લૉગિન ક્લિક કરતાં પેઇજ ઓપન ના થતું હોય તો ઇન્ટરનેટ ઓપ્શન માં પ્રોક્સી સેટિંગ્સ માં જઈ ADVANCED  સેટટિંગ માં *.gujarat.gov.in  એડ કરી દો.

  


---------------------------------------------

 જયારે રેશન કાર્ડ નું દર માસની 15 તારીખે પ્રોસેસિંગ થાય ત્યારે કાર્ડ ની જે સ્થિતિ હોય તે સ્થિતિ માં તેને એલોકેશન થઈ જાય છે.

 જો તમે ચાલુ માસમાં કોઈપણ જાતનો ફેરફાર કરશો તો તેની અસર ચાલુ માહિનામાં નહીં પરંતુ આવતા માહિનામાં થશે જેની નોંધ લેવી.
  


The Food, Civil Supplies and Consumer Affairs Department of the Government of Gujarat is responsible for the procurement, monitoring and distribution of essential commodities for sustenance of the citizens of the state.

The key functions are:

  • Implementation and monitoring of Public Distribution System (P.D.S.).
  • Issue of ration cards to the Antyodaya, BPL, and APL card holders.
  • Implementation of Food Security.***












National Informatics Center   Government of India   Vibrant Gujarat   Digital India Week   Digital Locker

About Us

Targeted Public Distribution System (TPDS) aims at providing food security to the poor in Gujarat State.
The Directorate of Food and Civil Supplies functioning under the direction, superintendence and control of the Food, Civil Supplies & Consumer Affairs Department of Government of Gujarat plays an important role in the implementation of TPDS in the State. Each month, for smooth and efficient functioning of the supply chain of commodities under TPDS, not only it coordinates with various agencies but also carries out monitoring and supervision on a day to day basis.
In addition, it also monitors and regulates supplies in essential commodities specified under the Essential Commodities Act and implements provisions of various Rules and Control Orders there under.