જો તમોએ જુના હયાત રેશનકાર્ડના બદલામાં નવુ બારકોર્ડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત નમુના
ના
ફોર્મ-૧ વર્ષ ૨૦૧૦ માં ભરેલ હોયતો સ્વૈચ્છિક ધોરણે અને શરતો ને આધીન રહીને બાયોમેટ્રીક છાપ આપ્યા સિવાય,ઓનલાઇન
બારકોડેડ રેશનકાર્ડ મેળવી શકશો. આ માટે તમારે નીચે મુજબની વિગતો હાથ પર રાખવી જરૂરી
છે.
Print Entry Slip | Help
(૧) કાર્ડ કઢાવનાર ના ચુંટણી ઓળખપત્ર નંબર
(૨) કાર્ડ કઢાવનાર ના જુના રેશનકાર્ડ નો નંબર
( દા.ત.02/008/00001974/0026/xxxxx)
અને વાજબી ભાવના દુકાનદારનુ નામ
(૩) ડ્રાયવીંગ લાયસંન્સ નંબર
અથવા
લાઇટ બીલ નંબર
(રેશનકાર્ડમાં નામ હોય તે પૈકી જેના નામે હોય તેની વિગત)
(૪) એલપીજી ગેસ કનેકસન નંબર
ગેસ એજન્સીનુ નામ
(રેશનકાર્ડમાં નામ હોય તે પૈકી જેના નામે હોય તેની વિગત)
(૫) પીએનજી ગેસ કનેકસન નંબર
ગેસ એજન્સીનુ નામ
(રેશનકાર્ડમાં નામ હોય તે પૈકી જેના નામે હોય તેની વિગત)
(૬) મોબાઇલ નંબર
(રેશનકાર્ડમાં નામ હોય તે પૈકી જેના નામે હોય તેની વિગત)
|
|